View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |

શ્રી હનુમાન્ બડબાનલ સ્તોત્રમ્

ઓં અસ્ય શ્રી હનુમદ્બડબાનલ સ્તોત્ર મહામંત્રસ્ય શ્રીરામચંદ્ર ઋષિઃ, શ્રી બડબાનલ હનુમાન્ દેવતા, મમ સમસ્ત રોગ પ્રશમનાર્થં આયુરારોગ્ય ઐશ્વર્યાભિવૃદ્ધ્યર્થં સમસ્ત પાપક્ષયાર્થં શ્રીસીતારામચંદ્ર પ્રીત્યર્થં હનુમદ્બડબાનલ સ્તોત્ર જપં કરિષ્યે ।

ઓં હ્રાં હ્રીં ઓં નમો ભગવતે શ્રીમહાહનુમતે પ્રકટ પરાક્રમ સકલ દિઙ્મંડલ યશોવિતાન ધવળીકૃત જગત્ત્રિતય વજ્રદેહ, રુદ્રાવતાર, લંકાપુરી દહન, ઉમા અનલમંત્ર ઉદધિબંધન, દશશિરઃ કૃતાંતક, સીતાશ્વાસન, વાયુપુત્ર, અંજનીગર્ભસંભૂત, શ્રીરામલક્ષ્મણાનંદકર, કપિસૈન્યપ્રાકાર સુગ્રીવ સાહાય્યકરણ, પર્વતોત્પાટન, કુમાર બ્રહ્મચારિન્, ગંભીરનાદ સર્વપાપગ્રહવારણ, સર્વજ્વરોચ્ચાટન, ડાકિની વિધ્વંસન,

ઓં હ્રાં હ્રીં ઓં નમો ભગવતે મહાવીરાય, સર્વદુઃખનિવારણાય, સર્વગ્રહમંડલ સર્વભૂતમંડલ સર્વપિશાચમંડલોચ્ચાટન ભૂતજ્વર એકાહિકજ્વર દ્વ્યાહિકજ્વર ત્ર્યાહિકજ્વર ચાતુર્થિકજ્વર સંતાપજ્વર વિષમજ્વર તાપજ્વર માહેશ્વર વૈષ્ણવ જ્વરાન્ છિંદિ છિંદિ, યક્ષ રાક્ષસ ભૂતપ્રેતપિશાચાન્ ઉચ્ચાટય ઉચ્ચાટય,

ઓં હ્રાં હ્રીં ઓં નમો ભગવતે શ્રીમહાહનુમતે,

ઓં હ્રાં હ્રીં હ્રૂં હ્રૈં હ્રૌં હ્રઃ આં હાં હાં હાં ઔં સૌં એહિ એહિ,

ઓં હં ઓં હં ઓં હં ઓં નમો ભગવતે શ્રીમહાહનુમતે શ્રવણચક્ષુર્ભૂતાનાં શાકિની ડાકિની વિષમ દુષ્ટાનાં સર્વવિષં હર હર આકાશ ભુવનં ભેદય ભેદય છેદય છેદય મારય મારય શોષય શોષય મોહય મોહય જ્વાલય જ્વાલય પ્રહારય પ્રહારય સકલમાયાં ભેદય ભેદય,

ઓં હ્રાં હ્રીં ઓં નમો ભગવતે શ્રીમહાહનુમતે સર્વગ્રહોચ્ચાટન પરબલં ક્ષોભય ક્ષોભય સકલબંધન મોક્ષણં કુરુ કુરુ શિરઃશૂલ ગુલ્મશૂલ સર્વશૂલાન્નિર્મૂલય નિર્મૂલય
નાગ પાશ અનંત વાસુકિ તક્ષક કર્કોટક કાળીયાન્ યક્ષ કુલ જલગત બિલગત રાત્રિંચર દિવાચર સર્વાન્નિર્વિષં કુરુ કુરુ સ્વાહા,

રાજભય ચોરભય પરયંત્ર પરમંત્ર પરતંત્ર પરવિદ્યા છેદય છેદય સ્વમંત્ર સ્વયંત્ર સ્વવિદ્યઃ પ્રકટય પ્રકટય સર્વારિષ્ટાન્નાશય નાશય સર્વશત્રૂન્નાશય નાશય અસાધ્યં સાધય સાધય હું ફટ્ સ્વાહા ।

ઇતિ શ્રી વિભીષણકૃત હનુમદ્બડબાનલ સ્તોત્રમ્ ।




Browse Related Categories: